અરબી સમુદ્રમાં 3,000 કરોડની ડ્રગ્સ ઝડપાઈ, 5 પાકિસ્તાની ઝબ્બે

અરબી સમુદ્રમાં 3,000 કરોડની ડ્રગ્સ ઝડપાઈ, 5 પાકિસ્તાની ઝબ્બે

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં 3,000 કરોડથી વધુ કિંમતની 526 કિલો હેરોઇન અને મેથામ્ફેટામાઇન જપ્ત કરાઈ છે. શંકાસ્પદ ઈરાની બોટ પરથી પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ દરિયાઈ સીમા પરનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન મનાય છે. તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies