સુરતના કોસંબા ખાતે 2022માં થયેલી ત્રણ મહિલાઓની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં માધવદાસ સાધુ અને તેની પત્ની ઉર્મિલાએ મિલકત પચાવવા માટે માતા, દાદી અને બહેનની ઓશીકું દબાવીને હત્યા કરવાની કબૂલાત કરી છે. આરોપીએ પત્ની અને સાળાને ફસાવવા ખોટી બાતમી આપી હતી, જેનાથી તપાસમાં સમગ્ર ષડયંત્ર ખુલ્યું.
સુરત ત્રિપલ મર્ડર: દંપતીએ માતા, દાદી અને બહેનની હત્યા કરી
Source: Aajkaal Gujarati