મેરઠ કોર્ટે બ્લુ ડ્રમ કેસમાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને સૌરભ રાજપૂતની હત્યાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. ૧૯ મહિનાની ટ્રાયલ અને ૧૨૬ સુનાવણી બાદ ચુકાદો આવ્યો, સજા ૧૪ ઓક્ટોબરે જાહેર થશે. પીડિત પરિવાર મૃત્યુદંડની માંગ કરે છે અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે.
મેરઠ બ્લુ ડ્રમ કેસમાં મુસ્કાન અને સાહિલ દોષિત ઠેરવાયા
Source: Aajkaal Gujarati