5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ-કેતુના ગોચરથી મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને કરિયર, આર્થિક અને વ્યક્તિગત જીવનમાં લાભ મળવાની સંભાવના છે. દ્રિક પંચાંગ અનુસાર રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કર્ક રાશિમાં જશે. આ ગોચર ઘણી રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે.
રાહુ-કેતુ ગોચર: 5 ડિસેમ્બરથી 6 રાશિઓની કિસ્મત ચમકશે
Source: VTV Gujarati