દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં પાયલટો વચ્ચે મારામારી થતાં ઇમરજન્સી સિગ્નલ મોકલાયા હતા. વિમાને પહેલા 7700 અને પછી 7500 કોડ આપ્યો, જે હાઇજેક સૂચવે છે. તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ બાદ 180થી વધુ મુસાફરો સુરક્ષિત છે. ICAOના આ ત્રણ કોડ ઇમરજન્સી દરમિયાન ATCને જાણ કરવા વપરાય છે.
ફ્લાઇટ ઇમરજન્સીમાં વપરાતા 7500, 7600, 7700 કોડનો અર્થ શું?
Source: Gujarati Jagran