અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે બેઠક યોજાઈ. આયોજકોએ પોર્ટલ પર ફાયર NOC, ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ, વીમા પોલિસી અને PWD NOC સાથે પરફોર્મન્સ લાયસન્સ લેવું પડશે. ભીડ નિયંત્રણ માટે AI આધારિત CCTV લગાવવા અને દરેક ગ્રાઉન્ડ પર પોલીસ સંકલન અધિકારી તહેનાત કરવાનો આદેશ.
નવરાત્રી: ગરબા ગ્રાઉન્ડમાં AI CCTV ફરજિયાત, પોલીસ કમિશનરની ગાઈડલાઈન
Source: Gujarat First