1લી ઓક્ટોબરથી LPG સિલિન્ડરની ડિલિવરી મેળવવા માટે OTP આપવો ફરજિયાત બનશે. બુકિંગ વખતે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે, જે ડિલિવરી સમયે ડિલિવરી કરનારને શેર કરવો પડશે. આ નિયમનો હેતુ ડિલિવરીને સુરક્ષિત બનાવવાનો અને કાળાબજાર તથા છેતરપિંડીવાળા બુકિંગને રોકવાનો છે.
LPG સિલિન્ડર ડિલિવરી માટે 1લી ઓક્ટોબરથી OTP ફરજિયાત
Source: Gujarati Jagran