દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટ FZ1073માં એક પાયલટે બીજા પાયલટ પર ચાકૂથી હુમલો કરી વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ આ ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક ગણાવી, હુમલાખોરને કાબૂમાં કરનારા યાત્રીઓ અને ક્રૂને બહાદુર હીરો કહી આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને યાત્રીઓને સુરક્ષિત ઘરે લાવવા ખાસ વિમાનની વ્યવસ્થા થઈ રહી છે.
વિમાન હાઈજેક કાંડ પર નેતન્યાહૂનું પ્રથમ નિવેદન, ક્રૂ અને યાત્રીઓને હીરો ગણાવ્યા
Source: News18 Gujarati