દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં એક પાઇલટે બીજા પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો, જેમાં કૅપ્ટન સ્મિત મચ્છર ઈજાગ્રસ્ત થયા. તેમણે સૂઝબુઝ દેખાડીને સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા. મુંબઈ મૂળના 39 વર્ષીય મચ્છરને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ 'હીરો' ગણાવ્યા છે.
ફ્લાયદુબઈ હુમલામાં કૅપ્ટન સ્મિત મચ્છરે પ્રવાસીઓના જીવ બચાવ્યા
Source: BBC Gujarati