ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કો-પાયલટના હુમલા છતાં કેપ્ટન સ્મિત મચ્છારે 174 લોકોના જીવ બચાવ્યા. ગંભીર ઈજા હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલી હુમલાખોરને કાબૂમાં લેવા દીધો. PM મોદીએ તેમને 'હીરો' ગણાવ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂ પણ પ્રશંસા કરી ચૂક્યા છે.
ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરી, 174 જીવ બચાવ્યા
Source: Chitralekha Gujarati