UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીને સલામ કરી

UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીને સલામ કરી

નવી દિલ્હીના ભારત મંડપમમાં UPSCના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની પ્રશંસા કરી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મોટી દુર્ઘટના ટાળવા બદલ તેમને દેશનું ગૌરવ ગણાવ્યું અને પરિવાર સાથે વાત કરી. સમારોહમાં સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ અને '100 Landmark Judgements'નું લોકાર્પણ થયું.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies