રાજકોટની શિવ હોસ્પિટલમાં પગના લિગામેન્ટ ઓપરેશન પહેલાં એનેસ્થેસિયા આપ્યા બાદ શાપર વેરાવળની ઇલાબેનનું મોત થયું. પરિવારે ડો. કૌશલ પટેલ સામે બેદરકારી અને ખોટા ઇન્જેક્શનનો આરોપ મૂકી ફરિયાદ કરી છે. ડોક્ટરે આરોપ નકારી, દવાની પ્રતિક્રિયાથી 90% અંગો બંધ થયાનો દાવો કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં લિગામેન્ટ ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, ડોક્ટર સામે બેદરકારીનો આરોપ
Source: Gujarat First