સુરતના પુણા વિસ્તારમાં પોલીસે 3.26 ગ્રામ મેફેડ્રોન સાથે 28 વર્ષીય મોહંમદ રેહાન અંસારીને ઝડપી પાડ્યો. નાસ્તાની લારી ચલાવતા આરોપી પાસેથી ડિજિટલ વજનકાંટો, મોબાઇલ અને રોકડ મળી. તેનું નામ 2024ના MD ડ્રગ્સ કેસમાં પણ સામે આવ્યું હતું. પોલીસે NDPS હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં 3.26 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
Source: Mantavya News