અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સ્ટે મૂક્યો છે અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. બાવાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સુનાવણી કરી. બચાવ પક્ષે દલીલ કરી કે માત્ર કાવતરાના આધારે દોષિત ઠેરવાયો છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસ: અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
Source: Aajkaal Gujarati