ગાંધીજીના ચાર પુત્રો હતા: હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. સરદાર પટેલના મતે હરિલાલ-દેવદાસ 'બાપુના દીકરા' અને મણિલાલ-રામદાસ 'બાના દીકરા' હતા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના વિચારોમાં પરિવર્તન આવતાં પુત્રોના ઉછેર પર અસર પડી. હરિલાલ સાથે મતભેદ થયા, પણ ગાંધીજીએ તેમના માટે દરવાજા ખુલ્લા રાખ્યા.
ગાંધીજીના ચાર પુત્રો સાથેના સંબંધોની વાસ્તવિકતા
Source: BBC Gujarati