કો-પાયલટના હુમલા બાદ પાયલટ સ્મિત મછાર દુબઈ એરલિફ્ટ

કો-પાયલટના હુમલા બાદ પાયલટ સ્મિત મછાર દુબઈ એરલિફ્ટ

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કો-પાયલટના ધારદાર હથિયારથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ ભારતીય કેપ્ટન સ્મિત મછારને સાઉદી અરેબિયાના તબૂકથી દુબઈ એરલિફ્ટ કરાયા છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તબૂકની હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર મળી હતી અને હાલ તેમની હાલત સ્થિર છે. યુએઈમાં ભારતીય દૂતાવાસે પરિવારને મદદની ખાતરી આપી છે, જ્યારે તપાસ એજન્સીઓએ હુમલાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies