મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)એ એરલાઈન્સને સાઉદી અરેબિયા અને જોર્ડનના એરસ્પેસથી દૂર રહેવા કડક સૂચના આપી છે. હૂથી વિદ્રોહીઓના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને કારણે આ સલાહ અપાઈ છે. બહેરીન, કુવૈત, કતાર, UAE અને ઓમાનના એરસ્પેસથી બચવાની અગાઉની ચેતવણી 16 નવેમ્બર સુધી લંબાવાઈ છે.
EASAએ સાઉદી અને અખાતી એરસ્પેસ ટાળવા એરલાઈન્સને ચેતવણી આપી
Source: Aajkaal Gujarati