4 ઓક્ટોબર 2026ના રોજ ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશશે, જ્યાં ગુરુ પહેલેથી હાજર છે. આ યુતિથી ગજકેસરી રાજયોગ બનશે, જે ધન, કારકિર્દી અને માન-સન્માન માટે શુભ મનાય છે. મેષ, મિથુન સહિત ચાર રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, ધંધામાં લાભ અને પ્રોપર્ટી રોકાણની તક મળી શકે છે.
4 ઓક્ટોબરે ગજકેસરી રાજયોગ, ચાર રાશિઓને ધનલાભ
Source: VTV Gujarati