ન્યાયના દેવ શનિદેવ 9 ઓક્ટોબરે વક્રી અવસ્થામાં પોતાના સ્વ-નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પુનઃ પ્રવેશ કરશે અને 8 ફેબ્રુઆરી 2027 સુધી રહેશે. 27 વર્ષ બાદ આ દુર્લભ સંયોગથી વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિના જાતકોને કરિયર, વ્યાપાર અને આર્થિક ક્ષેત્રે અણધાર્યા લાભ થશે.
શનિનો 27 વર્ષ બાદ દુર્લભ નક્ષત્ર સંયોગ, 4 રાશિઓને ધનલાભ
Source: VTV Gujarati