રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ભાયલા બ્રિજ પાસે ચાલુ લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી. 112ની ટીમે તાત્કાલિક પહોંચી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા અને ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવ્યો. બસ ભસ્મીભૂત થઈ ગઈ, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રાફિક ડાયવર્ટ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસમાં આગ, મુસાફરો સુરક્ષિત
Source: Aajkaal Gujarati