ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની શક્યતા નહિવત

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની શક્યતા નહિવત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની શક્યતા નહિવત છે. ઈઝરાયેલ, કમ્બોડિયા અને પાકિસ્તાને નામાંકન કર્યું હોવા છતાં ઈરાન સાથેના યુદ્ધ અને વિવાદોને કારણે નોબેલ કમિટી ટ્રમ્પ પર વિચાર કરવા તૈયાર નથી. 9 ઓક્ટોબરે જાહેરાત થશે, જેમાં પોપ લિયો, આંતરરાષ્ટ્રીય કોર્ટ ટ્રિબ્યુનલ અને ફ્રાન્ચેસ્કા અલ્બાનીઝ આગળ છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies