દિલ્હીના ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ ₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર પ્રસ્તાવિત 0.40% MDR વિરોધમાં આજે 'નો UPI ડે'ની અપીલ કરી છે. જોકે CAITએ આધિકારિક નિર્ણય ન હોવાનું જણાવ્યું છે, અને AIMRA તથા AICPDFએ નાણામંત્રી સાથેની બેઠક બાદ વિરોધ પાછો ખેંચ્યો છે. તેથી દેશભરમાં UPI બંધ નહીં થાય; કેટલીક દુકાનોમાં રોકડ સ્વીકારાઈ શકે છે.
દિલ્હીના વેપારી સંગઠનોનું 'નો UPI ડે' આજે, દેશભરમાં UPI બંધ નહીં
Source: Gujarat First