ICICI બેંકને GST વિભાગની 229.14 કરોડની ટેક્સ નોટિસ

ICICI બેંકને GST વિભાગની 229.14 કરોડની ટેક્સ નોટિસ

ICICI બેંકને GST વિભાગ તરફથી 229.14 કરોડ રૂપિયાની શો કોઝ નોટિસ મળી છે. આ નોટિસ 30 સપ્ટેમ્બરે મુંબઈ ઈસ્ટ કમિશનરેટના CGST અને સેન્ટ્રલ એક્સાઈઝ ડિવિઝન-IVના એડિશનલ કમિશનરે જારી કરી છે. મિનિમમ બેલેન્સ જાળવતા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ સાથે આ મામલો જોડાયેલો છે. બેંક આ પ્રકારના મુદ્દે પહેલેથી કાનૂની લડાઈ લડી રહી છે અને નિર્ધારિત સમયમાં જવાબ આપશે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies