ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં ખેડૂતો કેમોમાઈલ ફૂલની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. આ ફૂલની આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ તેમજ બ્યુટી પ્રોડક્ટ્સમાં માંગ છે. એક હેક્ટરમાં ખેતીનો ખર્ચ 10-12 હજાર રૂપિયા થાય છે અને 5-6 ગણો નફો મળે છે. પાક 6 મહિનામાં તૈયાર થાય છે, જેથી ખેડૂતો લાખો રૂપિયા કમાઈ શકે છે.
કેમોમાઈલ ફૂલની ખેતી: 6 મહિનામાં લાખોની કમાણી
Source: News18 Gujarati