સ્ટરલાઇટ ટેકનોલોજીને 1.2 અબજ ડોલરનો ઓર્ડર, શેરમાં અપર સર્કિટ

સ્ટરલાઇટ ટેકનોલોજીને 1.2 અબજ ડોલરનો ઓર્ડર, શેરમાં અપર સર્કિટ

સ્ટરલાઇટ ટેકનોલોજી (STL)ને તેની પેટાકંપની મારફતે 1.2 અબજ ડોલર (લગભગ 11,000 કરોડ રૂપિયા)નો લાંબા ગાળાનો સપ્લાય ઓર્ડર મળ્યો છે. આ કરાર હેઠળ 2026થી 2030 સુધી ઓપ્ટિકલ કનેક્ટિવિટી ઉત્પાદનોની સપ્લાય થશે. જાહેરાત બાદ શેર 5% વધીને 955.35 રૂપિયાની વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies