ગુજરાતમાં 2થી 4 ઓક્ટોબર વરસાદ નહીં, 10 પછી પલટો

ગુજરાતમાં 2થી 4 ઓક્ટોબર વરસાદ નહીં, 10 પછી પલટો

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 2થી 4 ઓક્ટોબર દરમિયાન ક્યાંય વરસાદની આગાહી નથી અને હવામાન શુષ્ક રહેશે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના વરસાદ બાદ વરસાદી ગતિવિધિમાં ઘટાડો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 10 ઓક્ટોબર બાદ હવામાનમાં પલટો આવી શકે છે.

Source: News18 Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies