ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી છે અને રાજ્યમાં સરેરાશ 11% વરસાદની ઘટ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર પાંચ તાલુકામાં વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રમાં 18% ઓછો વરસાદ થતાં દુષ્કાળ જાહેર થયો છે, જ્યારે ગુજરાતમાં ખેડૂતોએ દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. સરકાર કહે છે કે સર્વે બાદ નિર્ણય લેવાશે.
ગુજરાતમાં ચોમાસું વિદાય, 11% વરસાદની ઘટ
Source: BBC Gujarati