ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા

ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસું વિદાય લેવાની સ્થિતિ સાનુકૂળ છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 31થી 36 ડિગ્રી અને લઘુત્તમ 22થી 25 ડિગ્રી રહેવાની ધારણા છે. બપોરે ગરમી અને વહેલી સવારે આંશિક ઠંડીનો અનુભવ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies