કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દશેરા પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો મળી શકે છે. જુલાઈથી લાગુ થનારા ડીએમાં 3% સુધીનો વધારો થવાની સંભાવના છે, જેનાથી કુલ ડીએ 63% સુધી પહોંચી શકે છે. આનો લાભ 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનભોક્તાઓને મળશે. ઓક્ટોબરના પગાર સાથે એરિયર્સ મળવાની અપેક્ષા છે.
દશેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3% વધારાની શક્યતા
Source: Gujarati Jagran