કસ્ટમ્સે અભિનેત્રી રાન્યા રાવ સહિત ચાર લોકો પર 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીના કેસમાં કુલ 270.8 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાન્યા પર 102.5 કરોડ, તરુણ કોંડુરુ રાજુ પર 62.1 કરોડ અને સાહિલ સકરિયા જૈન તથા ભરત કુમાર જૈન પર 53.1-53.1 કરોડનો દંડ છે. માર્ચ 2025માં દુબઈથી પરત ફરતી વખતે 14.2 કિલો સોનું જપ્ત થયું હતું.
રાન્યા રાવ સહિત ચાર પર 270.8 કરોડનો દંડ
Source: Gujarat First