ભાવનગરમાં દૂધ ફેટ કૌભાંડ: 6 આરોપી ઝડપાયા

ભાવનગરમાં દૂધ ફેટ કૌભાંડ: 6 આરોપી ઝડપાયા

ભાવનગરમાં ડેરી કંપનીને 54 લાખથી વધુની છેતરપિંડીના મામલે એલસીબીએ 6 આરોપીઓને ઝડપ્યા છે. આરોપીઓએ 3.80 લાખ લીટર દૂધમાં બોગસ ફેટ રિપોર્ટ બનાવી 1118.9 કિલો ફેટનો ગેરકાયદેસર તફાવત ઊભો કર્યો હતો. ભરતનગર, તળાજા અને ભાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies