ગાંધીજી પર અભદ્ર ટિપ્પણી મામલે સિમરાન સામે ગુનો

ગાંધીજી પર અભદ્ર ટિપ્પણી મામલે સિમરાન સામે ગુનો

સુરત સાયબર ક્રાઇમ સેલે ગાંધીજી અંગે અભદ્ર ટિપ્પણી કરતા વાયરલ વીડિયો મામલે Instagram ID 'simran 143' ના ધારક સામે IT Actની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો છે. 1 ઓક્ટોબરે બનાવાયેલા આ વીડિયોમાં રૂ.500ની નોટ સાથે ગાંધીજીના ચિત્રનો ઉલ્લેખ કરી અભદ્ર શબ્દો વાપર્યાનો આક્ષેપ છે. સામાજિક અગ્રણી ધર્મેશ ગામીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies