ઓક્ટોબરમાં ગુરુ ગોચર સાથે ચાર મોટા રાજયોગ, ચાર રાશિઓને લાભ

ઓક્ટોબરમાં ગુરુ ગોચર સાથે ચાર મોટા રાજયોગ, ચાર રાશિઓને લાભ

ઓક્ટોબર 2026માં ગ્રહોના ગોચરથી ત્રિગ્રહી, બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ અને માલવ્ય જેવા ચાર મોટા રાજયોગ બનશે. 31 ઓક્ટોબરે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. કર્ક, તુલા સહિત ચાર રાશિના જાતકોને ધન, કરિયર અને પ્રગતિમાં શુભ બદલાવની સંભાવના છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies