અમદાવાદ: બાતમીદાર જ ત્રણ હત્યાનો આરોપી, પત્ની સાથે ઝડપાયો

અમદાવાદ: બાતમીદાર જ ત્રણ હત્યાનો આરોપી, પત્ની સાથે ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હત્યાની બાતમી આપવા આવેલો માધવદાસ સાધુ પોતે જ ત્રણ હત્યાનો આરોપી નીકળ્યો. પોલીસ પૂછપરછમાં ખબર પડી કે તેણે પત્ની ઉર્મિલા સાથે મળીને 2022માં ઉર્મિલાની બહેન, માધવદાસની માતા અને દાદીની હત્યા કરી હતી. બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં એકબીજાને ફસાવવા જતાં પોલીસ સકંજામાં આવ્યા.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies