રાજકોટમાં નવજાત બાળકી નદી કિનારે તરછોડાઈ, NICUમાં દાખલ

રાજકોટમાં નવજાત બાળકી નદી કિનારે તરછોડાઈ, NICUમાં દાખલ

રાજકોટ નજીક વીરડા વાજડી ગામના નદી કિનારેથી નવજાત બાળકી લાવારીસ હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકોએ રૂદન સાંભળીને પોલીસને જાણ કરતાં તેને તાત્કાલિક રાજકોટની સરકારી ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ગંભીર હાલતમાં NICUમાં સારવાર ચાલી રહી છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાલી-વારસદારો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies