ગાંધીનગરમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ' સમારોહ યોજાશે. 93 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન થશે, જેમાં 10 રાજ્ય અને 83 જિલ્લા કક્ષાના એવોર્ડનો સમાવેશ થાય છે. આ સાથે 100 પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ અને SAC-ISRO સાથે MoU થશે.
ગાંધીનગરમાં આજે 93 ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ
Source: Gujarati Jagran