દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073માં કો-પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો, જેમાં બંને ઘાયલ થયા. વિમાને 7500 કોડ ટ્રાન્સમિટ કરી તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. UAE અને સાઉદી એજન્સીઓએ આતંકવાદી એંગલ સહિત તપાસ શરૂ કરી છે. નેતન્યાહૂએ દોષિતોને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી છે.
ફ્લાયદુબઈ કોકપિટ હુમલા પર નેતન્યાહૂની ચેતવણી, UAE-સાઉદી તપાસ
Source: Mantavya News