પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારાની જાહેરસભામાં વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે આદિવાસીઓનું મેલું ઉપાડો તો મહિને 50 હજાર આપું. તેમણે જંગલ-જમીનના સાચા માલિક આદિવાસીઓને ગણાવી સરકાર બદલવાની અપીલ કરી. કોંગ્રેસમાં વાપસીની અટકળો વચ્ચે આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે.
શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન, આદિવાસીઓને મહિને 50 હજારની ઓફર
Source: News18 Gujarati