વાઘેલાના અનામત નિવેદનથી વિવાદ, બ્રહ્મ સમાજનો વિરોધ

વાઘેલાના અનામત નિવેદનથી વિવાદ, બ્રહ્મ સમાજનો વિરોધ

નર્મદાના સાગબારા ખાતે વન અધિકાર સત્યાગ્રહની સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કરીને અનામત વિરોધીઓને મેલું ઉપાડવાનું કામ કરવા અને મહિને ₹50,000 પગાર આપવાની વાત કહી. આ નિવેદનથી રાજકીય અને સામાજિક વિવાદ ભડક્યો છે. બ્રહ્મ સમાજે સખત વિરોધ કર્યો છે, જ્યારે પાટીદાર નેતાએ પણ ટીકા કરી છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies