જંતર-મંતર પર વિરોધ, આતિશી સહિત 500થી વધુની અટકાયત

જંતર-મંતર પર વિરોધ, આતિશી સહિત 500થી વધુની અટકાયત

દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આપ નેતા આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા અને અનુરાગ ધાંડા સહિત 500થી વધુ લોકોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. પાર્ટીએ પ્રદર્શનને શાંતિપૂર્ણ ગણાવીને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. દિલ્હી અને મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જ્યાં AISN નેતા નેહા બોરા સહિત 150થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies