શાંઘાઈમાં ગાંધી જયંતિ ઉજવાઈ, ચીની શિષ્યના પરિવારનું સન્માન

શાંઘાઈમાં ગાંધી જયંતિ ઉજવાઈ, ચીની શિષ્યના પરિવારનું સન્માન

ચીનના શાંઘાઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગાંધીજીના પ્રથમ ચીની શિષ્ય શાંતિ ત્સેંગના પૌત્રનું સન્માન કરાયું. કોન્સ્યુલ જનરલ પ્રતિક માથુરે ભારત-ચીન સંબંધોમાં ગાંધીવાદી વિચારોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies