ફ્લાય દુબઈની ફ્લાઇટમાં કો-પાઇલટના હુમલા છતાં ગંભીર ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરે 174 મુસાફરોના જીવ બચાવ્યા. શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર તેમની બહાદુરીને સલામ કરી અસલી કેપ્ટન ગણાવ્યા. સલમાન ખાન, સંજય દત્ત સહિત અનેક સેલેબ્સે પણ પાઇલટની હિંમતને બિરદાવી.
શાહરુખ ખાને કેપ્ટન સ્મિત મચ્છરને અસલી હીરો ગણાવ્યા
Source: Gujarati Jagran