અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ 3'એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. પહેલા જ દિવસે 62 કરોડની કમાણી સાથે અજય દેવગનના 35 વર્ષના કરિયરની સૌથી મોટી ઓપનિંગ નોંધાઈ, અને માત્ર બે દિવસમાં વર્લ્ડવાઇડ 100 કરોડનો આંકડો પાર કરી લીધો. દર્શકોના પ્રેમથી ડિરેક્ટર અભિષેક પાઠક ભાવુક થયા છે.
દૃશ્યમ 3એ બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો
Source: VTV Gujarati