સુરેન્દ્રનગરમાં જીમ કાંડ: સંચાલક અમીન મુલતાનીની ધરપકડ

સુરેન્દ્રનગરમાં જીમ કાંડ: સંચાલક અમીન મુલતાનીની ધરપકડ

સુરેન્દ્રનગરના 'ક્લબ 71' જીમમાં યુવતીઓના અંગત ફોટા-વીડિયો મેળવી બ્લેકમેલિંગના આક્ષેપ બાદ પોલીસે મુખ્ય સંચાલક અમીન મુલતાની સહિત 4 શખ્સોની અટકાયત કરી છે. બંને જીમ અને ઓફિસ સીલ કરાઈ છે, વીજ જોડાણ કાપાયું છે અને ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. હિન્દુ સંગઠનોએ કડક સજાની માંગ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies