ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફ્લાયદુબઈના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરીને તેમની હિંમતની પ્રશંસા કરી. તેમણે કેપ્ટન મચ્છરને ઇઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મશાલ પ્રગટાવવા આમંત્રણ આપ્યું. નેતન્યાહુએ કહ્યું કે તેઓ ઇઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના સાચા હીરો છે.
નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસનું આમંત્રણ આપ્યું
Source: TV9 Gujarati