ગુજરાત ભાડા બિલ-2026 વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત ભાડા બિલ-2026 વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત ભાડા બિલ-2026ના વિરોધમાં ગુજરાત બાર કાઉન્સિલે 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળની ઘોષણા કરી છે. વકીલો કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરી કોર્ટ પરિસર બહાર ઉગ્ર દેખાવો કરશે. બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને કાયદામંત્રીને ભાડા વિવાદોની સુનાવણીની સત્તા ન્યાયતંત્રને પરત આપવાની રજૂઆત કરશે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies