ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફ્લાયદુબઈના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ફોન કરીને તેમની બહાદુરીનાં વખાણ કર્યાં. કોકપિટમાં થયેલા હુમલા વચ્ચે કેપ્ટન સ્મિતે 174 લોકોના જીવ બચાવ્યા હતા. નેતન્યાહુએ તેમને પીએમ નરેન્દ્ર મોદી સાથે ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મુખ્ય મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું છે.
નેતન્યાહુએ કેપ્ટન સ્મિતને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસે આમંત્રણ આપ્યું
Source: News18 Gujarati