UCC ગેઝેટ નોટિફિકેશન બાદ લગ્ન નોંધણી માટે દોડધામ

UCC ગેઝેટ નોટિફિકેશન બાદ લગ્ન નોંધણી માટે દોડધામ

ગુજરાતમાં UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ 1 ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન થયું. લગ્ન નોંધણી માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં અરજીઓનો ઉછાળો આવ્યો છે. AMCના પોર્ટલ પર રોજના 150થી 200ને બદલે 700થી વધુ દંપતી નોંધણી કરાવે છે. 60 દિવસમાં નોંધણી ફરજિયાત ન કરાવાય તો 10,000થી 25,000 રૂપિયા દંડ થઈ શકે છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies