SBI સિક્યોરિટીઝના સુદીપ શાહના જણાવ્યા અનુસાર, નિફ્ટીમાં 2026માં અત્યાર સુધીમાં 14%નો ઘટાડો થયો છે અને સતત આઠ અઠવાડિયાથી ઘટાડો ચાલુ છે. ટેક્નિકલ સંકેતો ઓવરસોલ્ડ સ્થિતિ દર્શાવે છે, જેથી આવતા અઠવાડિયે 22,000ની નીચે તૂટવાની શક્યતા ઓછી છે. 22,150–22,100નો સપોર્ટ ઝોન નિર્ણાયક રહેશે. બેંક નિફ્ટી માટે 54,000–53,700નો સપોર્ટ મહત્વપૂર્ણ છે.
નિફ્ટી 22,000ની નીચે જવાની શક્યતા ઓછી: સુદીપ શાહ
Source: News18 Gujarati