દેશભરમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,49,180 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ₹1,36,750 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનું ₹1,49,230 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ ભાવમાં ધીમે ધીમે સ્થિરતા આવી રહી છે.
સોનાના ભાવમાં સ્થિરતા, ગુજરાતમાં 24 કેરેટ ₹1,49,230
Source: Gujarati Jagran